// // Leave a Comment

આફત " ને " અવસર" માં ફેરવે એ સુરતી !!!

આફત " ને " અવસર" માં ફેરવે એ સુરતી !!!
ડબલ ભાવ આપીને પોતાના માટે નહિ પણ
બીજા લોકો માટે શાકભાજી - દૂધ ખરીદે એ
સુરતી!!
પૂર આવે તો ભાગે નહિ પણ મસ્તીથી રાતે
જાગે એ સુરતી !!
પૂર ના પાણી માં સ્વીમીંગ શીખે એ સુરતી !!
ભગવાન પણ આવી ને કહે કે પૂર નહિ આવે
તો પણ નહિ માને એ સુરતી !!
ઘર આખું તણાયું હોય તો પણ આંખમાં એક આંસુ
નહિ લાવે એ સુરતી!
મેઘરાજા ની મસ્તી સાથે
પોતાની મસ્તીથી લડે એ સુરતી.....

0 comments:

Post a Comment